🔥 TRENDING ગોમતીબાપુ નેપાળમાં સુરક્ષિત, અમરેલી પર... ભરૂચમાં છડી મહોત્સવની ભવ્ય યાત્રા, બાજ... NIA Special Court Convicts Ten in 2013... Chhattisgarh Court Convicts All Ten in... Punjab Cabinet Approves 138 New Health... Punjab Lottery Results Live 5 Sep 2026...
06 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Lifestyle

ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

✍️ Reporter: Jitendra Kumar Chauhan 🗓 05 Sep 2026, 02:26 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

બનાસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદીનું કોરી ધાકોર

તાજેતરમાં બનાવસકાંઠા જિલ્લામાં ઇકબાલગઢમાં વિશ્વેશ્વર નદી કોરી ધાકોર જોવા મળી બે દીવસ પસી શ્રાવણ મહિના નો છેલ્લો સોમવાર સે પણ બનાસકાંઠા માં વરસાદ ન આવવા ના કારણે નદી ઓ કોરી રહી શ્રાવણ મહિના ના ઉપવાસ કરતા ભક્તો છેલ્લા સોમવારે આ નદી માં સ્નાન માટે જતા પણ આ વખતે પાણી ન હોવાથી ભક્તો નિરાશ સાથે સ્થાનિક લોકોની રોજગારી પણ છીનવાઈ આમ તો સ્થાનિક લોકો રમકડા નાસ્તો પે પાર્કિંગ ઠંડા પીણા વેચી ને પણ ગુજરાન ચલાવતા
📲Get App