જન્માષ્ટમી દરમ્યાન આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું
આજ રોજ જન્માષ્ટમી ની ઉજવણી દરમ્યાન આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આજ રોજ ટીંબા રોડ ઉપર આવેલ સોસાયટી મા જન્માષ્ટમી ની ઉજવણી દરમ્યાન સોસાયટી ના સભ્યો દ્વારા આનંદ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.