🔥 ट्रेंडिंग ગડત ગામના કોળીવાડ ફળિયામાં ગણપતિ મૂર્ત... Accident સાબરકાંઠા એસ.ઓ.જી. દ્વારા પ્રોહીબીશનના... बिजली विभाग की लापरवाही से किसान की भै... ધાંગધ્રામાં જાહેરમાં જુગાર રમતા ચાર ઝડ... বরুইপুর আদালত চত্বরে আইনজীবী হেনস্থার...
24 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મંગરોળ, લીમડાચોકમાં પ્રણામી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ, પૂજારી હરિપ્રસાદ કોઈરાલા દ્વારા યુવાનોને ધાર્મિક પ્રેરણા
धर्म

મંગરોળ, લીમડાચોકમાં પ્રણામી મંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ, પૂજારી હરિપ્રસાદ કોઈરાલા દ્વારા યુવાનોને ધાર્મિક પ્રેરણા

✍️ रिपोर्टर: Sudip Gadhiya 🗓 05 सित. 2026, 02:08 AM 👁 89
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પ્રણામી મંદિર ખાતે જન્માષ્ટમીની ઉજવણીમાં પૂજારી શ્રી હરિપ્રસાદ કોઈરાલાએ યુવાનોને ધર્મ પ્રત્યે અનુરાગી બનવાની મહત્વતા પર ભાર મૂક્યો.

મંગરોળના લીમડાચોક વિસ્તારમાં આવેલ પ્રણામી મંદિર, જે પ્રણામી સંપ્રદાય દ્વારા સંચાલિત છે, આજે જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે ધર્મ ભક્તિ સત્સંગનું આયોજન કર્યું.

મંદિરના મુખ્ય પૂજારી, પૂજ્ય શ્રી હરિપ્રસાદ કોઈરાલા, ઉપસ્થિતો સાથે મુલાકાત કરી અને ઉત્સવની ઉજવણીમાં ભાગ લીધો.

પ્રવર્તમાન સમયની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, શ્રી હરિપ્રસાદ કોઈરાલાએ યુવાનોને સંદેશો આપ્યો કે તેઓ ધર્મ પ્રત્યે અનુરાગી બનો, અને સનાતન હિંદુ ધર્મ, જે દેશનું પાયો છે, તેના પ્રત્યે જાગૃતિ જાળવો, કારણ કે આજકાલ ધર્મ પર અનેક આઘાતો થઈ રહ્યા છે, આ પરિસ્થિતિ માં યુવાનો ની ભૂમિકા અગત્ય ની છે
📲Get App