🔥 TRENDING Indore Metro Commercial Run Begins Tom... Man kills spouse with stone over chara... Couple prostrates to receive election... Jaipur kidnapping mastermind Karan Asa... Jalore Ward 34 Contest Heats Up as BJP... पालकमंत्री डॉ. उदय सामंत यांनी जिल्हा...
04 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

મહેસાણા તાલુકાના ખેરવા ગામે આજે જન્માષ્ટમી મહોત્સવ યોજાયો

✍️ Reporter: Ranjitsinh Thakor kherva 🗓 04 Sep 2026, 04:06 PM 👁 43
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જન્માષ્ટમી મહોત્સવ યોજાયો

મહેસાણા તાલુકાના ખેરવા ગામે આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે અદભુત અને ઐતિહાસિક માહોલ સર્જાયો. વાજતે-ગાજતે નંદલાલાની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં સમગ્ર ખેરવા ગામનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું.
📍 આ મુખ્ય સ્થળોએ યોજાઈ રોમાંચક મટકીફોડ:
🔹 વેરાઈ વાસ
🔹 રોહિત નગર
🔹 રામજી મંદિર ચોક
🔹 રાવળ વાસ
🔹 પંખી ઘર
યુવાનોના જોશ, ડીજેના તાલ અને ‘જય કનૈયા લાલ કી’ના નારા સાથે દરેક મહોલ્લામાં કાનુડાનું ભવ્ય સ્વાગત કરાયું. એકતા, ભક્તિ અને ઉત્સાહનો આ અનોખો સંગમ ખરેખર જોવા જેવો રહ્યો!
📲Get App