🔥 TRENDING ধর্মীয় অনুষ্ঠানে যোগ দিয়ে সম্প্রীতির ব... ಫಾರ್ಚುನರ್ ಕಾರುಗಳಲ್ಲಿ ಓಡಾಡುವ ರಾಜಕೀಯ ನಾಯ... நியாய விலை கடைகளுக்கு அனுப்பப்படும் பொ... આસ્થા સાથે સેવા: કાલિકા અને હનુમાન મંદ... Tripura CM Announces Expansion of Urba... Tripura CM says idle tea estates could...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા, ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ડીમોલેશનમાં છત ધરાશાઈ, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત
Local

સાબરકાંઠા, ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ડીમોલેશનમાં છત ધરાશાઈ, બે યુવાનો ગંભીર ઈજાગ્રસ્ત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 03 Sep 2026, 02:56 PM 👁 40
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહારાણા પ્રતાપ સર્કલની નજીક ડીમોલેશન દરમિયાન છત ધરાશાઈને બે યુવાનોને ગંભીર ઈજા થઈ, સ્થાનિક શ્રમિકો ઘરવિહોણા બનતા આ ઘટન પર કડક નિંદા કરે છે.

ગત અઠવાડિયે સાબરકાંઠાના ઈડરમાં મહારાણા પ્રતાપ સર્કલ નજીક ડીમોલેશન કામો દરમિયાન છત ધરાશાઈ, જેના કારણે બે યુવાનોને ગંભીર ઈજા થઈ.

શ્રમિકોનું કહેવું છે કે ત્રીજી નોટિસ આપ્યા વિના જ અચાનક દબાણ દૂર કરવામાં આવ્યું, જેના કારણે અકસ્માત થયો. તેઓ તંત્રની કામગીરીમાં લાપરવાહીની નિંદા કરે છે.

છેલ્લા 40 વર્ષથી ત્યાં વસવાટ કરતા શ્રમિક પરિવારો હવે ઘરવિહોણા બની ગયા છે, અને સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળે છે.

ઈજાગ્રસ્ત યુવાનોને ઈડર હોસ્પિટલમાંથી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
📲Get App