National
ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હિંમતનગર...
Watch on:
▶️ YouTube
ભાવ વધારો તથા ઘટાડો.
સાબરકાંઠા જિલ્લામાં-:
આથી તમામ ખેડૂતભાઈઓ તથા વેપારીભાઈઓને જણાવવાનું કે તા.૦૪-૦૯-૨૦૨૬ને શુક્રવારના રોજ જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે ન્યુ માર્કેટયાર્ડ,હિંમતનગર તથા કોટન માર્કેટયાર્ડ,હિંમતનગર સંપૂર્ણપણે બંધ રહેશે..
તો સદર હું દિવસે ન્યુમાર્કેટયાર્ડ,હિંમતનગર તથા કોટન ખેડૂતભાઇઓએ પોતાની માર્કેટયાર્ડ,હિંમતનગરમાં ખેતપેદાશો વેચાણ સારૂ નહીં લાવવા નમ્ર વિનંતી છે.