🔥 TRENDING Husband and Son Accused of Killing ‘La... સાબરકાંઠા: જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમા... ਵਿਧਾਇਕ ਦਿਨੇਸ਼ ਚੱਢਾ ਨੇ ਪਿੰਡ ਹਰੀਪੁਰ ਵਿਖੇ... Kol ਸ਼ਾਮਪੁਰਾ ਪਿੰਡ ਵਿੱਚ ਮੁੱਖ ਮੰਤਰੀ ਸਿਹਤ ਬੀਮ... পশ্চিমবঙ্গে শিল্প ও বিনিয়োগ নিয়ে মুখ...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શિતળા માતાજી મંદિરમા વહેલી સવારમાં ભક્તોનું વિશાળ સમૂહ
Religion

ધાંગધ્રા શિતળા માતાજી મંદિરમા વહેલી સવારમાં ભક્તોનું વિશાળ સમૂહ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 03 Sep 2026, 05:42 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા માં આવેલ શિતળા માતાજી મંદિરમા વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા.

ધાંગધ્રા શહેરમાં સ્થિત શિતળા માતાજી મંદિરમાં વહેલી સવારથી દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા. આ ભક્તોનું સમૂહ સ્થળને ભવ્યતા અને ધાર્મિક ઉત્સાહથી ભરપૂર બનાવ્યું.
સ્ટેટ વખતનું 215 વર્ષ જૂનું મંદિર આવેલું છે બાળકો નું આરોગ્ય નીરોગી રહે છે અને આયુષ્ય માટે આ લોકો મંદિરે દર્શન કરવા આવે છે ધાંગધ્રા ના આસપાસના ગામડાઓ તથા શહેરના લોકો સવારથી મોટી સંખ્યામાં દર્શનકરવા આવે છે શ્રાવણ વદ-7 સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનું રિવાજ છે શ્રાવણ વદ સાત આજના દિવસે ફલકું નદીના પટમાં મોળો પણભરાયછે શ્રાવણ વદ સાતમ આજના દિવસે મંદિરે આવતા લોકો માતાજીને શ્રીફળ ચુંદડીઓઢણી નેણા ફુલા અને ચોટલો પણ ચડાવે છે
મંદિરની પ્રારંભિક પ્રાર્થનાઓ અને આરતી સાથે ભક્તોનું આદાન-પ્રદાન શરૂ થાય છે, જ્યાં દરેક વ્યક્તિ શાંતિ અને ભક્તિભાવ સાથે ઉપાસના કરી રહ્યા હોય છે. ઉપસ્થિતોનું મુખ્ય ઉદ્દેશ શિતળા માતાજીની કૃપા અને આશીર્વાદ મેળવવાનો હોય છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App