Local
કાર હાઇવે પર પલટી, છ મુસાફરો ગંભીર ઈજાગ્રસ્ત, લીંબડી હોસ્પિટલમાં સારવાર
હાઇવે પર કાર પલટી, છ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત, 108 ટીમે તાત્કાલિક મદદ કરી, લીંબડી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ સુરેન્દ્રનગરમાં રીફર.
હાઇવે પર પાંદરી નજીક કાર પલટી ખાઈ જતાં અકસ્માત સર્જાયો. કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર રસ્તા પર પલટી મારી ગઈ.
અકસ્માતમાં કારમાં સવાર તમામ છ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત.
૧૦૮ ની ટીમે તાત્કાલિક પહોંચી ઈજાગ્રસ્તોને લીંબડી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા.
લીંબડીમાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા.