🔥 TRENDING South Indian Bigg Boss Hosts Appear To... Andhra Pradesh's Commercial Taxes Coll... Pawan Kalyan Allocates Rs 100 crore fo... MP urges central govt to fund 13 JNVs... Gujarat family donates organs of brain... Tea prices rise in Rajkot: half cup no...
02 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ડ્રાઈવર ઈજા ગ્રસ્ત હાઈવે પર ટ્રાફીક ચક્કાજામ

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 02 Sep 2026, 02:26 AM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાણંદ શહેરમાં હજારી માતાજી મંદિરના પાસે ટ્રક બમ્પ વટાવવા જતા ટક પલ્ટી મારી હતી,, ડ્રાઈવર ને ગંભીર અકસ્માત થી ઈજા ગ્રસ્ત થયો હોવાથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો,,મોટી કોઈ જાનહાનિ થઈ નહોતી,,આ ઘટનાની જાણ ૧૧૨ ઉપર કરવાથી તાત્કાલિક ટીમે ટક ને બાજુમાં ખસેડીને વહાન વ્યવહાર ચાલુ કયો હતો,,
📲Get App