🔥 TRENDING India Reduces Edible‑Oil Import Duty A... RPSC Announces Assistant Professor Int... Rajasthan CM Signs Major Inter‑State W... Stone-Throwing Protest Erupts Outside... AAP supporters clash with police outsi... समस्तीपुर में नाबालिग लड़की से बदसलूकी...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

મહીસાગર જિલ્લા પોલીસની ટ્રાફિક ડ્રાઈવ

✍️ Reporter: Burhaan sibhai 🗓 01 Sep 2026, 01:54 PM 👁 46
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લા પોલીસ અને ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લામાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ટ્રાફિક ડ્રાઇવ કરેલ હતી જેમાં કાળા કાચ વાળા વાહનો સીટબેલ્ટ વગરના ચાલકો તેમજ નંબર પ્લેટ વગરના વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી કાળા કાચ વાળા વાહનો ઉપર થી તાત્કાલિક બ્લેક ફિલ્મ દૂર કરવામાં આવી હતી
📲Get App