🔥 ट्रेंडिंग ਬਠਿੰਡਾ ਵਿੱਚ ਕਈ ਦੁਕਾਨਾਂ 'ਤੇ ਠੱਗੀ, 15 ਹਜ... મહીસાગરનાં નસીકપૂર ગામમાં ગાયત્રી વિદ્... દામનગરમાં ખાડાઓને કારણે વાહનચાલકોને તક... FDA ਕਮਿਸ਼ਨਰ ਨੇ ਪੂਣੇ ਵਿੱਚ ਸਿਪਲਾ ਫਾਰਮਾ ਦ... वार्ड 58 में चुनावी रणभेरी! 11000 रुपय... किबिथू में ओवरलोड वाहनों से क्षतिग्रस्...
01 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

કોડીનાર ઉના રોડ પર અકસ્માત

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 31 अग. 2026, 06:56 PM 👁 43
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ઉના કોડીનાર હાઇવે ઉપર સિલોજ ગામ નજીક અકસ્માત માં કોડીનાર ના એક મુસ્લિમ યુવક તાબિઝ જલાલી નું કરુણ મોત નીપજ્યું
ટ્રક રિવર્સ લેતા સમયે બની ઘટના
કોડીનાર ના યુવક નું ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ જ્યારે મૃતક ની પત્ની ને ગંભીર ઇજા થતા હોસ્પિટલ ખસેડાઈ
📲Get App