🔥 TRENDING BJP climbs to second position in Megha... Tripura High Court frees four Banglade... Himachal Pradesh to Add Eggs and Fruit... कुत्ते और बकरे के बीच अनोखी भिड़ंत, लो... Two sentenced to one-year jail term in... Six Arrested in Bihar After Viral Vide...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધરા શહેરમાં જન્માષ્ટમી લોકમેળા માટે નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી અને વેપારીઓની મીટિંગ
Local

ધાંગધરા શહેરમાં જન્માષ્ટમી લોકમેળા માટે નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી અને વેપારીઓની મીટિંગ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 31 Aug 2026, 09:04 AM 👁 40
Watch on: 📷 Instagram
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધરા શહેરમાં જન્માષ્ટમી લોકમેળા પહેલા નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી અને વેપારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ.

ધાંગધરા શહેરમાં ૩ થી૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારા જન્માષ્ટમીના લોકમેળા માટે નગરપાલિકા પ્રમુખ દામીની બેન ગોવાણી અને મેળાના વેપારીઓ વચ્ચે મીટિંગ યોજાઈ.
ધાંગધ્રા સીટી પીઆઈ કેડી જાટ સાહેબના માર્ગદર્શન હેઠળ આ મીટીંગ યોજાઈ હતી
ધાંગધ્રા સીટી પોલીસ મથકે યોજાયેલીઆમીટિંગમાં મેળા આયોજન, સુરક્ષા, સ્વચ્છતા, અને વેપારીઓની જરૂરિયાતો અંગે ચર્ચા થઈ. નગરપાલિકા પ્રમુખએ વેપારીઓને સહકાર અને જરૂરી સગવડતા આપવાનો વચન આપ્યો હતુ

વેપારીઓએ નગરપાલિકા તરફથી યોગ્ય વ્યવસ્થા અને પ્રોત્સાહનની અપેક્ષા વ્યક્ત કરી. મીટિંગ પછી મેળા માટેની તૈયારીઓમાં ત્વરિત પ્રગતિની આશા વ્યક્ત કરવામાં આવી
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App