🔥 TRENDING ભરૂચના વોર્ડ નં. 1‑2માં શાળા, આંગણવાડી... સ્વચ્છતા श्री चारंगबाबा मित्र मंडळाचा देखावा ठर... બાપુનગર હોસ્પિટલમાં કરાર સમાપ્ત થયા બા... Maharashtra FDA Raids Mumbai Eateries,... Maharashtra Police to Recruit 8,100 Of...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કામરેજના ધોરણપારડી ગામના યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું.
Crime

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 31 Aug 2026, 02:28 PM 👁 30
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકાના ધોરણપારડી ગામમાં રહેતો એક યુવક અમદાવાદ- મુંબઈ નેશનલ હાઈવે નં.48 પર આવેલા તાપી નદીના પુલ પર પોતાની મોટરસાયકલ, ચંપલ તથા મોટરસાયકલની ચાવી મુકી પુલ પરથી ઝંપલાવ્યું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પોહચી હતી.અને યુવકની શોધખોળ હાથ ધરી હતી. નદીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

📲Get App