🔥 TRENDING जमशेदपुर में युवक पर जानलेवा हमला! રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની નવાગામ, મા... पोर्वोरिम 6-लेन फ्लाईओवर का विधायक जोश... गोवा पुलिस के सम्मान में ‘राइड ऑफ प्रा... સાબરકાંઠામાં ₹14.24 કરોડનું સાયબર ફ્રો... મોડાસામાં અઢી વર્ષના બાળકને ઈન્જેક્શનન...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં જંગલી પ્રાણી શિયાળ નો આતંક મચાવ્યો

✍️ Reporter: Navin Bhai koli 🗓 31 Aug 2026, 03:00 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાતલપુર તાલુકા ના વૌવા ગામ માં જંગલી પ્રાણી શિયાળ નો આતંક મચાવ્યો હતો જેમાં વૌવા ગામ ના 22લોકો ને કરડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ પશુઓને પણ ભારે ઈજાઓ પહોંચાડી હતી તેને લઈને ગામના લોકો માં ભયનો માહોલ સર્જાયો હતો
📲Get App