સાંતલપુર તાલુકાના વૌવા ગામ માં જંગલી પ્રાણી શિયાળ નો આતંક મચાવ્યો
સાતલપુર તાલુકા ના વૌવા ગામ માં જંગલી પ્રાણી શિયાળ નો આતંક મચાવ્યો હતો જેમાં વૌવા ગામ ના 22લોકો ને કરડતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તેમજ પશુઓને પણ ભારે ઈજાઓ પહોંચાડી હતી તેને લઈને ગામના લોકો માં ભયનો માહોલ સર્જાયો હતો