🔥 ट्रेंडिंग મઢાદ, સમઢિયાળા અને મોરવાડમાં નોંધાયેલ... શાન્તા બા વિધાલય અને વાત્સલયધામ કુકેરી... जिले में धान एवं मोटा अनाज उपार्जन हेत... Nai Mumbai se bahut hi sharmnak khabar... गैंगस्टर हिमांशु भाऊ को यूएस इमिग्रेशन... एफबीआई ने भारतीय गैंगस्टर हिमांशु भाऊ...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ડુંગળીના ભાવ ભડકે બળ્યા.જથ્થાબંધ ખરીદી છોડીને કિલો-બે કિલોથી ચલાવે છે લોકો
खानपान

ડુંગળીના ભાવ ભડકે બળ્યા.જથ્થાબંધ ખરીદી છોડીને કિલો-બે કિલોથી ચલાવે છે લોકો

✍️ रिपोर्टर: પિન્ટુભાઇ નારણભાઇ પરમાર 🗓 31 अग. 2026, 12:18 PM 👁 129
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ડુંગળીના ભાવ વધવાની સૌથી મોટી ડેટી અસર મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારોના ઘરખર્ચ પર પડી રહી છે. અગાઉ લોકો એકસાથે વધુ પ્રમાણમાં ડુંગળી ખરીદતા હતા, પરંતુ હવે ભાવ ઊંચા થતાં ગ્રાહકો કિલો કે બે કિલો જેટલી જ ખરીદી કરી રહ્યા છે. સ્થાનિક ગ્રાહકોનું કહેવું છે કે રસોડામાં રોજિંદા ઉપયોગમાં આવતી ડુંગળીના ભાવ આટલા ઊંચા થઈ જતાં મહિનાનું બજેટ સંભાળવું મુશ્કેલ બની રહ્યું છે. ખાસ કરીને ગૃહિણીઓ માટે શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ખર્ચ વચ્ચે ડુંગળીનો વધારાનો ખર્ચ ચિંતાનો વિષય બન્યો છે.
📲Get App