स्थानीय
આજે રોજ ભગવાન શિવના મંદિરે સ્વ નાઈ લગધીર પરીવાર તરફથી મહાપ્પ્રસાદ નું આયોજન રાખવામાં આવેલું હતું
यहाँ देखें:
▶️ YouTube
પવિત્ર શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર— ભક્તિ અને આસ્થાનો મહિનો “હર હર મહાદેવ…
અહેવાલ: અમરત ગોહિલ
પવિત્ર શ્રાવણ માસ નો ત્રીજો સોમવાર— ભક્તિ અને આસ્થાનો મહિનો
“હર હર મહાદેવ… 🙏
આજે રોજ ભગવાન શિવના મંદિરે સ્વ નાઈ લગધીર પરીવાર તરફથી મહાપ્પ્રસાદ નું આયોજન રાખવામાં આવેલું હતું તેમાં આજુબાજુના ગામના લોકો અને ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ મહાપ્રસાદનો લાભ લીધો હતો
આ પાવન માસમાં શિવભક્તો મંદિરે જઈ ભગવાન શિવના દર્શન કરી, પૂજા-અર્ચના અને જળાભિષેક કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે
શ્રાવણ માસ આપણને માત્ર પૂજા નહીં, પરંતુ સત્ય, સેવા, સંયમ અને સદભાવનાનો માર્ગ પણ શીખવે છે.
આ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્ય આપે, દરેક પરિવાર પર ભગવાન શિવની કૃપા બની રહે — એવી હૃદયપૂર્વક પ્રાર્થના.
જય!હર હર મહાદેવ! 🔱🙏
📿 શુભ શ્રાવણ માસની હાર્દિક શુભકામનાઓ