🔥 ट्रेंडिंग શામળાજી અને મોડાસાની ત્રણ શાળાઓમાં ભોજ... राजमहल में बीएसएनएल बोहरा महाविद्यालय... छत्तीसगढ़ के मुख्यमंत्री वि.देओ साई भु... The Tribune पर "deshbhagatyadgar" खोज... छत्तीसगढ़ सीएम भुवनेश्वर पहुंचे, कहे म... सितांगर डेम में दो युवक डूबे, दमोह में...
20 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળ્યું
अपराध

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળ્યું

✍️ रिपोर्टर: Shahid Mansuri 🗓 30 अग. 2026, 03:12 PM 👁 36
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભરૂચના નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળી આવ્યો, સ્થાનિક નાવિકો અને સામાજિક કાર્યકરે પોલીસને જાણ કરી.

ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે નવજાત બિનવારસી બાળકીનું મૃતદેહ મળ્યો છે.

સ્થાનિક નાવિકો એ મૃતદેહ જોયા બાદ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો.

ધર્મેશ સોલંકી દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી.

પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે.

હાલ સુધી ઘટનાની વિગત અને કારણ અંગે કોઈ માહિતી ઉપલબ્ધ નથી.
📲Get App