🔥 TRENDING અમરેલી જાફરાબાદમાં બાઈક‑ટ્રેક્ટર ટક્કર... Union Minister Shivraj Singh Chouhan R... Punjab to Deploy AI-Powered Scanner fo... Assam CM Himanta Biswa Sarma calls Lio... Juwai Teer First and Second Round Numb... Assam STF arrests suspected Pakistan-b...
01 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બ્લડ ડોનેશન કેમ્પ રાજુલા

✍️ Reporter: Anil Vaghela 🗓 30 Aug 2026, 08:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા ના જન્મદિવસ નિમિત્તે રાજુલામાં ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવશે
શ્રી બાપા સીતારામ સેવા સમિતિ રાજુલા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાય છે
તારીખ ૩૧/૮/૨૦૨૬ ને સોમવાર
સમય સાંજે ૪ થી ૭
સ્થળ ગાંધી મંદિર એસ્સાર પેટ્રોલ પંપ ની જુના રેલ્વે સ્ટેશન સામે બાજુમાં રાજુલા
દરેક રક્ત દાતાઓને બ્લુટુથ હેડફોન ભેટ દેવામાં આવશે
સાગરભાઇ સરવૈયા ૯૮૯૮૯૦૯૯૯૭
ડો. વિપુલભાઈ બાવળીયા ૯૯૨૫૮૦૮૦૪૬
રક્તદાન મહાદાન એક નાનકડા પ્રયત્નોથી કોઈનું જીવન બચી શકે છે
📲Get App