🔥 TRENDING સાબરકાંઠા: પોશીના પોલીસે ૨.૫૩૯ કિલો ગા... जलझूलनी एकादशी पर ठाकुर जी महाराज की स... અમરેલી: ધારી તુલસીશ્યામ રોડ પર જીરાના... નવા મુવાડા ક્લસ્ટર કક્ષાની વિકસિત ભારત... Police shoot accused of molesting teen... Muzaffarpur: Factory worker Ashok Sahn...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
🚩🙏 મલેકપુર ખાતે શ્રાવણ માસના પવિત્ર શનિવારે હનુમાનજી મંદિરે ધ્વજા આરોહણ 🙏
Religion

🚩🙏 મલેકપુર ખાતે શ્રાવણ માસના પવિત્ર શનિવારે હનુમાનજી મંદિરે ધ્વજા આરોહણ 🙏

✍️ Reporter: SAGAR PATEL 🗓 29 Aug 2026, 09:42 PM 👁 37
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે શ્રાવણ માસના પવિત્ર શનિવારના શુભ અવસરે હનુમાનજી મહારાજના મંદિરે ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું.

🚩🙏 મલેકપુર ખાતે શ્રાવણ માસના પવિત્ર શનિવારે હનુમાનજી મંદિરે ધ્વજા આરોહણ 🙏

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર ખાતે શ્રાવણ માસના પવિત્ર શનિવારના શુભ અવસરે હનુમાનજી મહારાજના મંદિરે ધાર્મિક ભાવના અને ભક્તિમય વાતાવરણ વચ્ચે ધ્વજા આરોહણ કરવામાં આવ્યું. 🚩

આ પાવન અવસરે લુણાવાડા ધારાસભ્યશ્રી ગુલાબસિંહ ચૌહાણ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ સહમંત્રી તથા મહિસાગર જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેનશ્રી અરવિંદભાઈ બારીયા, મહિસાગર જિલ્લા પ્રમુખશ્રી કિરીટસિંહ ઝાલા, ઉપપ્રમુખશ્રી કનકસિંહ સોલંકી, વિક્રમભાઈ ખાંટ, રણજીતભાઈ ચૌહાણ પાંડવા, વિક્રમસિંહ ઝાલા સરોલી, જિલ્લા મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ પરમાર, ઓબીસી.એસસી.એસટી.એક્તા મંચ ખાનપુર તાલુકા પ્રમુખ અને પંચાયત સદશ્ય, કિરણભાઈ બારીયા, રાહુલભાઈ ચૌહાણ દલવાઈસાવલી, સોમસિંહ થાણાસાવલી, રાહુલભાઈ ઝાલા, મેહુલભાઈ એડવોકેટ રાજપુર, મહેન્દ્રભાઈ ચૌહાણ, અજયભાઈ, દિનેશભાઈ ઝાલા ડેટા, દિલીપભાઈ ખાંટ, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહિસાગર જિલ્લાના વિવિધ તાલુકા પ્રમુખશ્રીઓ, જિલ્લા હોદ્દેદારશ્રીઓ, ગામસમિતિના કાર્યકર્તાઓ, લકડીપોરડા સરપંચશ્રી હિરાભાઈ, વિનોદભાઈ પગી સહિત અનેક સરપંચશ્રીઓ તથા નામીઅનામી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App