🔥 ट्रेंडिंग शिलॉंग में एक्साईज़ विभाग का 14.55 करो... पीएम मोदी ने पीएमजेडीवाई के परिवर्तनका... नागालैंड के सीएम निफ़ीऊ रियो ने मूल अध... नागालैंड ने राष्ट्रीय खेल दिवस मनाया,... मणिपुर में गिरफ्तार जोड़ा, तमिलनाडु मह... मणिपुर में राष्ट्रीय खेल दिवस का राज्य...
29 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 28 अग. 2026, 04:44 PM 👁 5
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નેપાળ-ચીન સરહદ નજીક તિબેટ તરફથી ભોટેકોશી નદીમાં આવેલા અચાનક પૂરના કારણે ઉત્તર નેપાળ અને રસુપવા જિલ્લા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને ધ્યાને રાખી મહીસાગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોની સહાયતા માટે તાત્કાલિક હેલ્પલાઇન નંબરો કાર્યરત કરવામાં આવ્યા છે.
​જો મહીસાગર જિલ્લાના કોઈ નાગરિકના પરિવારજન, સગા-સંબંધી કે પરિચિત નેપાળમાં ફસાયેલા હોય, ગુમ થયા હોય કે કોઈપણ પ્રકારની તાત્કાલિક સહાયની જરૂર હોય તો નીચે આપેલા નંબરો પર તાત્કાલિક સંપર્ક કરવા અનુરોધ છે:
​જિલ્લા ઈમરજન્સી ઓપરેશન સેન્ટર - મહીસાગર:
​ટોલ ફ્રી નંબર: 1077
​ફોન નંબર: 02674-252300 / 02674-252301
📲Get App