🔥 TRENDING यूपी में स्टार्टअप्स को मिल रहा बढ़ावा... Team India star Rinku Singh to marry C... मुख्यमंत्री योगी आदित्यनाथ ने मथुरा की... “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત અ... कल चंद्रशेखर लखनऊ में आकर इको गार्डन म... West Bengal Transfers Muslim IPS Offic...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બોટ ઢસડાઈ આવી કિનારે
National

બોટ ઢસડાઈ આવી કિનારે

✍️ Reporter: Husain Dhoki 🗓 28 Aug 2026, 09:02 PM 👁 39
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેવભૂમિ દ્વારકા ના દરિયા માં ફિશિંગ કરતી નવસારી ની હરસિધ્ધિ માં નામ ની એક બોટ માં ટેક્નિકલ ખામી સર્જાતા બોટ રૂપેણ બંદર ના કિનારે ઢસડાયી આવી અને ઉંચા ઉછળતા મોજાઓ વચ્ચે ફસાઈ જેમાં 8 ખલાસીઓ ફસાયા હતા
આ આઠે ખલાસીઓ ને રૂપેણ બંદર ના સ્થાનિક મચ્છીમારો ભેંસલીયા રફીક હાજી
ભેંસલીયા મુસા ઇસ્માઇલભાઈ તથા જુસબ અયુબ પટેલીયા એ પોતાના જીવ જોખમ માં મૂકી બચાવી લીધા અને તેમને આશ્વાસન આપ્યું અને આશ્ર્ય આપ્યું
📲Get App