🔥 TRENDING Sikkim Government Forms Task Force to... Brahmaputra Secures Five-Year PBMC to... Gumpe Rime Becomes First Arunachal Coa... India’s Doval Meets China’s Wang Yi, B... Academy for Cricket Excellence Wins Ar... Leader Arrested in South Kashmir Over...
28 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

દરિયા માં થતી દાદાગીરી

✍️ Reporter: Husain Dhoki 🗓 28 Aug 2026, 02:18 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
દેવભૂમિ દ્વારકા ના રૂપેણ બંદર દરિયા એક નાની હોડી ના ગરીબ મચ્છીમાર નો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં આ ગરીબ મચ્છીમાર મોટી બોટ એસોસિઅન તથા સરકાર ને ગુહાર લગાવતો સંભળાય છે અને મોટી બોટ ચાલકો ની લુખ્ખાગીરી અને દાદાગીરી નો વિડિઓ દેખાય છે જેમાં નાના ગરીબ મચ્છીમારો નો કેવી રીતે આ મોટી બોટ ના ચાલકો નુકસાન કરે છે તે દેખાડવાની કોસીસ કરાયી છે
📲Get App