🔥 TRENDING ભરૂચમાં પોલીસના આધુનિક હથિયારોનું ભવ્ય... Kozhikode Parents Arrested for Infant... Wanted Murder Convict Arrested After 1... The Hitavada launches 'Nostalgic Conne... Bollywood Actress Urvashi Rautela Clai... Kriti Sanon Files Petition in Delhi Hi...
24 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર!
Sarkari Yojana

ગુજરાતમાં રેશનકાર્ડ ધારકો માટે મોટા સમાચાર!

✍️ Reporter: Makvana Jaydip 🗓 28 Aug 2026, 06:54 PM 👁 86
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સપ્ટેમ્બર મહિનામાં રેશનકાર્ડ ધારકોને ખાંડ નહીં મળે?
સસ્તા અનાજની દુકાનોમાં ખાંડનો પુરવઠો અટકતા ગરીબ પરિવારોની મુશ્કેલી વધવાની શક્યતા.
બીજી તરફ ગુજરાત સ્ટેટ સુગર ફેડરેશનનો દાવો છે કે રાજ્યમાં ખાંડની વાસ્તવિક અછત નથી. રાજ્યમાં આશરે 18 લાખ ક્વિન્ટલ ખાંડનો જથ્થો ઉપલબ્ધ હોવાની સરકારની માહિતી છે.
📲Get App