स्थानीय
પડા ગામમાં શિવ મંદિરની બાજુમાં ગટર કુંડી નિર્માણ પર ગામલોકોનું વિરોધ
ગીર ગઢડા તાલુકાના પડા ગામમાં શિવ મંદિરની નજીક ગટર કુંડી બનાવવાની યોજના સામે ગામલોકોનું તીવ્ર વિરોધ પ્રગટ થયું.
ગીર ગઢડા તાલુકાના પડા ગામમાં શિવ મંદિરની બાજુમાં ગટર કુંડી બનાવવાની યોજના જાહેર થઈ. ગામલોકોએ આ યોજનાને વિરોધ કર્યો કારણ કે કુંડીમાં આખા ગામનું ગટરનું પાણી વહેવાનું હતું, જે મંદિર અને રહેવાસીઓ માટે સમસ્યા ઊભી કરી શકે છે.
ગ્રામવાસીઓએ સ્થળ પર જય નિરીક્ષણ કર્યું અને સરપંચ પ્રતિ નિધિ ને જણાવ્યું કે જે જગ્યા એ તમે કુંડી નું નિર્માણ કરી રહ્યા છો ત્યાં શિવ મંદિર ની સુરક્ષા દીવાલ ભવિષ્ય માં બનાવવા ની થાય તો તમે થોડી આગળ બનાવો તે જાણ કરવા સત્તા કુંડી શિવ મંદિર ની પાસળ ના ભાગ માં બનાવી રહ્યા છે
આ વિરોધને કારણે ગટર કુંડીની નિર્માણ પ્રક્રિયા અસ્થાયી રીતે રોકાઈ ગઈ છે, અને આગળની કાર્યવાહી માટે ગામલોકો અને અધિકારીઓ વચ્ચે ચર્ચા ચાલુ રહેશે.