🔥 ट्रेंडिंग যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... যুব মোর্চার সভাপতি কে বিজয়া শুভেচ্ছা... mathura vrindavan ब्रज रज उत्सव में गं... असम में मार्घेरिटा स्कूलों के 100 मीटर... असम कैबिनेट ने डॉ. हर्षा भट्टाचार्य को... असम राइफल्स ने मणिपुर के फ़ैलेंगकोट मे...
24 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠા-અરવલ્લી બહેનોની પ્રેમભરી રક્ષાબંધન ભેટ વડાપ્રધાનને
स्थानीय

સાબરકાંઠા-અરવલ્લી બહેનોની પ્રેમભરી રક્ષાબંધન ભેટ વડાપ્રધાનને

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 अग. 2026, 08:20 AM 👁 79
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા વિસ્તારની બહેનો દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રક્ષાબંધન ભેટ મોકલવામાં આવી, જેમાં વિવિધ મહિલા મોરચા અને સામાજિક સંસ્થાઓની ભાગીદારી હતી.

સાબરકાંઠા-અરવલ્લી લોકસભા વિસ્તારની બહેનો, ડ્રોન દીદી, લખપતિ દીદી, સખી મંડળની બહેનો અને વિવિધ સામાજિક સંસ્થાઓની સહભાગિતાથી, પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે, વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રક્ષાબંધન ભેટ મોકલવામાં આવી.

આ પ્રસંગમાં સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારીયા, પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી અંજુબેન વેકરીયા, પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી જહાન્વીબેન વ્યાસ, ભાવનાબેન હીરપરા, પુષ્પાબેન ઠાકોર, સાબરકાંઠા જિલ્લા મહામંત્રી રેખાબા ઝાલા, સોનલબેન સોલંકી, જાનકીબા રહેવર, નિર્મલાબેન પંચાલ, માયાબેન ભોઈ, અનસૂયાબેન ગામેતી, હંસાબા ચૌહાણ, જીજ્ઞાબેન સોની, શ્રદ્ધાબેન પટેલ, અલ્કાબેન પટેલ, પન્નાબેન સોલંકી, ભાવનાબા ઝાલા, કલ્પનાબેન દીપાબેન કુવાડીયા સહિત મહિલા મોરચાની બહેનો ઉપસ્થિત રહી.

બહેનો દ્વારા વડાપ્રધાનના સુખ, સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે વિશેષ પ્રાર્થના કરવામાં આવી અને રાષ્ટ્રનાયક પ્રત્યે અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો.

આ સ્નેહસભર પ્રસંગે નારી શક્તિનો અતૂટ વિશ્વાસ અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ પુનઃસ્થાપિત કર્યો, જે ભારતની સામાજિક એકતાનું અનોખું બંધન છે.
📲Get App