🔥 TRENDING ૭૨ વર્ષ પછી, વડોદરા હાઈવે પર બસ મુસાફર... ગીરગઢડા તાલુકા ના કોદીયા ગામના બનાવને... पटना सिटी के एस डी का विदाई समारोह आयो... નૂરાની માનવ સેવા ટ્રસ્ટે અમરેલી સિવિલ... અકાળા ગામે નવી ગ્રામ પંચાયતનું ખાતમુહૂ... Assam CM flags new Myanmar drug route...
27 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

માનગઢ ગામની આંગણવાડીમાં બાળકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી

✍️ Reporter: Makvana Jaydip 🗓 27 Aug 2026, 07:22 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
માનગઢ ગામની આંગણવાડી ખાતે નાના ભૂલકાઓ દ્વારા હર્ષોલ્લાસ સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી.

બાળકોએ એકબીજાને રાખડી બાંધી રક્ષાબંધનના પવિત્ર પર્વની ઉજવણી કરી હતી. આ પ્રસંગે બાળકોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

આંગણવાડીના કાર્યકરો દ્વારા બાળકોને રક્ષાબંધન પર્વનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.
સ્થળ: માનગઢ ગામ
અહેવાલ: મકવાણા જયદીપ, માનગઢ
📲Get App