🔥 TRENDING अशोक नगर से राजसमंद तक सात दिवसीय साइक... ਪੰਜਾਬ ''ਚ 10 ਰੁਪਏ ਦੇ MOMOS ਪਿੱਛੇ ਮੁੰਡੇ... स्कूल भवन निर्माण बिल पास कराने के एवज... पूर्व विधायक अतर सिंह भड़ाना का आकस्मि... Naale me fasi car डिलीवरी के दौरान मरीज की मौत, डॉक्टर क...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા: જડેશ્વર પાછળ શિવશક્તિ સોસાયટીમાં જાહેર જુગારમાં સાત લોકોને ધરપકડ
Crime

ધાંગધ્રા: જડેશ્વર પાછળ શિવશક્તિ સોસાયટીમાં જાહેર જુગારમાં સાત લોકોને ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 27 Aug 2026, 11:07 PM 👁 95
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા શહેરમાં જડેશ્વર મંદિરની બાજુમાં શિવશક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરમાં જડેશ્વર મંદિરની બાજુમાં શિવશક્તિ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા સાત વ્યક્તિઓને પોલીસ દ્વારા ૨૬૬૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવીછે
ધાંગધ્રા સિટી પીઆઈ કેડી જાટ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા શહેર ની સિવસકતી સોસાયટી પાસે દરોડો કરતા દરોડા દરમિયાન સાત વ્યક્તિઓ જુગાર રમતા ઝડપી પાડ્યા હતા
પોલીસ અધિકારીઓએ જણાવ્યા મુજબ, આ વ્યક્તિઓને જુગારની પ્રવૃત્તિમાં સામેલ જોવા મળ્યા અને તરત જ તેમની ઓળખાણ કરી ધરપકડ કરવામાં આવી.
સાતેયઆરોપીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App