🔥 ट्रेंडिंग અમરેલી BJP પ્રમુખે ધારી હાઇવે પર લીમડી... રાણપુર તાલુકાની નાની વાવડી પ્રાથમિક શા... बिहटा पुलिस ने ने हथियार के साथ एक युव... લોક દ્રષ્ટિ આઇ બેન્ક અને સક્ષમ સુરત સુ... મહિસાગર જિલ્લા પોલીસને ૬ નવી ૧૧૨ જનરક્... બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે ધારાસભ્ય શ્...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

અકાળા ગામે નવી ગ્રામ પંચાયતનું ખાતમુહૂર્ત

✍️ रिपोर्टर: Makvana Jaydip 🗓 27 अग. 2026, 07:48 PM 👁 8
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લાઠી તાલુકાના અકાળા ગામે આજે નવી ગ્રામ પંચાયતના ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે ગામના વિકાસ માટેના નવા અધ્યાયની શરૂઆત થઈ હતી.

ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવીયા, તાલુકા પંચાયતના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ ગ્રામ પંચાયતના નવા ભવનથી ગામના વહીવટી કામકાજમાં સુવિધા વધશે અને ગ્રામજનોને વધુ સારી સેવાઓ મળી રહેશે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

📍 સ્થળ: અકાળા ગામ, લાઠી તાલુકો
📰 અહેવાલ: મકવાણા જયદીપ
📲Get App