🔥 TRENDING अशोक नगर से राजसमंद तक सात दिवसीय साइक... ਪੰਜਾਬ ''ਚ 10 ਰੁਪਏ ਦੇ MOMOS ਪਿੱਛੇ ਮੁੰਡੇ... स्कूल भवन निर्माण बिल पास कराने के एवज... पूर्व विधायक अतर सिंह भड़ाना का आकस्मि... Naale me fasi car डिलीवरी के दौरान मरीज की मौत, डॉक्टर क...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨
Crime

મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું ઓપરેશન 🚨

✍️ Reporter: SAGAR PATEL 🗓 27 Aug 2026, 10:21 PM 👁 133
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થી ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.

Digp વિધી ચૌધરી અને Sp સફીન હસનના માર્ગદર્શન હેઠળ ડીટવાસ પોલીસે ફિલ્મી ઢબે નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સફેદ ક્રેટા ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂ રૂ.૩,૯૨,૬૪૦/- તેમજ કુલ મુદ્દામાલ રૂ.૯,૦૨,૬૪૦/-નો ગણનાપાત્ર કેસ તેમજ એક આરોપીઓને ઝડપી પાડતી ડીટવાસ પોલીસ.
📲Get App