🔥 ट्रेंडिंग નેપાળ વિનાશક रक्षाबंधन पर उरई रेलवे स्टेशन पर दिखी... અમરેલી બ્રેકીંગ ન્યૂઝ મહીસાગર પોલીસનું પ્રોહીબિશન સામે મોટું... ऑपरेशन मुस्कान के तहत गुम हुए 70मोबाइल... जबलपुर हाईकोर्ट ने ईडब्ल्यूएस आरक्षित...
27 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
सरकारी योजना

મહિસાગર જિલ્લા પોલીસને ૬ નવી ૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ

✍️ रिपोर्टर: SAGAR PATEL 🗓 27 अग. 2026, 09:12 PM 👁 4
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહીસાગર જિલ્લા પોલીસને ૬ નવી '૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ જેને પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા એસ.પી ઓફિસ ખાતેથી બ્રિફિંગ કરી કાર્યરત કરવામાં આવી.

ગુજરાત સરકાર દ્વારા પ્રજાની સુરક્ષા અને આપાતકાલીન સેવાઓ વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી રાજ્યવ્યાપી સેવાના ભાગરૂપે મહીસાગર જિલ્લા પોલીસને ૬ નવી '૧૧૨ જનરક્ષક વાન' ફાળવવામાં આવેલ જેને પોલીસ અધિક્ષકશ્રી મહીસાગર નાઓ દ્વારા એસ.પી ઓફિસ ખાતેથી બ્રિફિંગ કરી કાર્યરત કરવામાં આવી.
આ જનરક્ષક વાહનો કાર્યરત થવાથી મહીસાગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે અને મુશ્કેલીના સમયે નાગરિકોને ઝડપી તેમજ અસરકારક પોલીસ સેવા પૂરી પાડી શકાશે.
📲Get App