🔥 TRENDING Bangalore Musician Sanjeev Thomas Comp... The Revolutionaries release devotional... Chennai’s experimental act Sunflower T... River rafting season 2026‑27 officiall... Two arrested in Uttarakhand for submit... BJP names Ram Madhav as In‑charge of U...
24 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના રાજપર ગામમાં જુગાર રમતા ૧૩ લોકોને ધરપકડ
Crime

ધાંગધ્રા તાલુકાના રાજપર ગામમાં જુગાર રમતા ૧૩ લોકોને ધરપકડ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 26 Aug 2026, 05:44 PM 👁 191
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના રાજપર ગામમાં જુગારમાં સામેલ ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી અને 105300 નંબરનું મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું.

ધાંગધ્રા તાલુકાના રાજપર ગામમાં સ્થાનિક પોલીસ દ્વારા જુગાર રમતા ૧૩ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી. આ ધરપકડ દરમિયાન 105300 નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યોછે
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના રાજપરગામે દરોડો કરતા જુગાર રમતા ૧૩ વેકતીનીધરપકડ કરી હતી
તમામ આરોપીઓ વિરોધ જુગાર ધારાની કલમ 12 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App