🔥 TRENDING New Horror Film 'Haiwaan' Unveils Offi... Yash’s ‘Toxic’ English Trailer 11 Seco... Varanasi Schools Closed on August 25,... RBI Declares Bank Holiday: Branches Cl... Heritage Trail from Hawa Mahal to Gold... Staywell.Health Raises Funding Led by...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ધાંગધ્રા તાલુકાના પોલીસ એરાજપરગામમાં જુગાર રમતા ૧૩ આરોપીઓને ૧૦૫,૩૦૦ રૂપિયાની જપ્તી સાથે પકડાયા

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 26 Aug 2026, 01:36 PM 👁 5
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના એરાજપરગામ પોલીસ સ્ટેશનમાં ૧૩ વ્યક્તિઓને જુગાર રમતા પકડવામાં આવ્યા અને રૂ. ૧૦૫,૩૦૦ની જપ્તી કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના રાજપરગામ માં તાલુકા પોલસે જુગાર રમતા ૧૩ આરોપીઓને પકડી લીધા છે
ધાંગધ્રા તાલુકાના પીઆઇ એને એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુક પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના રાજપરા ગામે દરોડો પાડયો હતો આદરોડા દરમિયાન પોલીસે જાહેરમાં જુગાર રમતા ૧૩ વક્તીની ધરપકડ કરી હતી આરોપી પાસેથી ૧ ૦૫ ૩૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપી વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App