🔥 TRENDING रक्षा मंत्री राजनाथ सिंह गोवा पहुंचे,... નેપાળના રાસુવા જિલ્લામાં અચાનક પૂરની અ... અમદાવાદ રેલવેમાં ભોજનની બેદરકારી માટે... ટોડિયા ગામમાં જંગલી કૂતરાઓ દ્વારા 45 પ... YouTuber Who Covered Ram Mandir Donati... CBCID Report Confirms Tamil Nadu Polic...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મૂળ દ્વારકા માં ઈદ એ મિલાદ

✍️ Reporter: ઢોકી હુસેન ઈસા 🗓 26 Aug 2026, 05:52 PM 👁 6
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કોડીનાર તાલુકા ના મૂળ દ્વારકા ગામ માં ઈદ એ મિલાદ ના મોકા પર સવાર થી જુલુસ કાઢવા માં આવ્યા જેમાં હનીફ અલ્લારખા ઇસબાની, સદામ જુમ્મા ઢોકી તથા હનીફ હાસમ ખરાય એ અલગ અલગ જુલુસ કાઢી ઈદ એ મિલાદ ની યાદ મનાવી જ્યારે કાસમ જાફર ઢોકી અને રિપોર્ટર હુસેન ઢોકી દ્વારા સાંજે 4 વાગ્યે જુલુસ કાઢ્યું અને ન્યાજ બનાવી ખુશી વ્યક્ત કરી
📲Get App