🔥 ट्रेंडिंग ਜੂਡੋ ਵਿੱਚ ਦੇਸ਼ ਭਗਤ ਗਲੋਬਲ ਸਕੂਲ ਦੀਆਂ ਧੀਆ... મૂળ દ્વારકા માં ઈદ એ મિલાદ ધાંગધ્રા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ઈ... ए2ज़ी टैक्सकॉर्प एलएलपी ने आंध्र प्रदे... एपी ईएएमसीईटी 2026 का अंतिम चरण सीट आव... गुजरात के UPSC आवेदक की रहस्यमय मृत्यु...
26 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
शिक्षा

મહેમદાબાદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વીરપુર તાલુકાના સરાડીયા ગામના કપીલાબેન આર ખાંટની પસંદગી

✍️ रिपोर्टर: AKASH JOSHI 🗓 26 अग. 2026, 04:56 PM 👁 18
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરાડીયા ગામની શિક્ષિકા કપીલાબેન આર ખાંટને મહેમદાબાદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા અને 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસે એવોર્ડ આપવામાં આવશે.

સરાડીયા ગામની શિક્ષિકા કપીલાબેન આર ખાંટને મહેમદાબાદ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદ કરવામાં આવ્યા

કપીલાબેન આર ખાંટ શ્રી સિંહુંજ કુમાર શાળા પીએમ શ્રી ગુજરાતમાં માં શિક્ષણ કાર્ય કરે છે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સર્જનાત્મક શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શન આપીને ઉત્તમ કાર્ય કર્યું છે.

આ સન્માન 5 સપ્ટેમ્બરના શિક્ષક દિવસે આપવામાં આવશે અને શાળા તેમજ તાલુકા પરિવાર દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

તેમની આ સિદ્ધિથી સરાડીયા ગામ, મહેમદાબાદ તાલુકા અને સમગ્ર મહીસાગર જિલ્લાને ગૌરવ મળ્યું છે અને અન્ય શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.
📲Get App