🔥 TRENDING અમરેલીમાં હસમુખભાઇ સાંગાણીએ ઇદ‑એ‑મિલાદ... ભાવનગરમાં ST બસનો કાળમુખો અકસ્માત: માત... હેડલાઇન: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા... divyapur Shahar mein jasne Eid miladun... ગાંધીધામ‑બી અને અંજારમાં પ્રોહિબિશન ઉલ... ગાંધીધામ‑બી અને અંજારમાં પ્રોહિબિશન કે...
26 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક

✍️ Reporter: Burhaan sibhai 🗓 26 Aug 2026, 11:44 AM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ગઈકાલે આગામી તહેવારો ઈદે મિલાદ રક્ષાબંધન અને ગણપતિ મહોત્સવ ને અનુલક્ષીને શાંતિ સમિતિની એક બેઠક લુણાવાડા પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી તેમજ લુણાવાડા ટાઉન પી.આઈ ના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી આગામી તમામ તહેવારો શાંતિપૂર્ણ રીતે અને કોઈપણ અનિચ્છનીય ઘટના વિના ઉજવાય તે માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. તેમજ બંને સમાજના અગ્રણીઓ એ ઉપસ્થિત સર્વેને તહેવારોની શુભેચ્છા પાઠવી હતી તેમજ તહેવારોને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અપીલ કરવામાં આવી હતી
📲Get App