🔥 TRENDING UPIએ નવી MDR નીતિ જાહેર કરી મછાસરામાં ૨ વર્ષના બાળકનું ખુલ્લી ગટરમ... APWD Launches ‘AS I AM’ National Campa... Tripura Election Commission Holds Dual... Mid-Day.com Releases Wednesday’s “Mumb... Uttarakhand Launches Rs 15 Lakh Subsid...
16 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલા ઇદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની કામગીરી ને લોકો એ બિરદાવી
National

રાજુલા ઇદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની કામગીરી ને લોકો એ બિરદાવી

✍️ Reporter: yogeshkumar v kanabar 🗓 26 Aug 2026, 04:14 PM 👁 39
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હોસ્પિટલ ચોકમાં આ ઈદે મીલાદના જુલુસમાં પોલીસે કરી વિશેષ કામગીરી

બ્રેકિંગ....

અમરેલી/રાજુલા

રાજુલા ઇદે મિલાદ ના જુલુસ માં પોલીસ ની કામગીરી ને લોકો એ બિરદાવી

હોસ્પિટલ ચોકમાં આ ઈદે મીલાદના જુલુસમાં પોલીસે કરી વિશેષ કામગીરી

હજારોની માનવ મેદની વચ્ચેથી દર્દી લઈને આવતી 108 એમ્બ્યુલન્સ ને પસાર કરાવતી રાજુલા પોલીસ

રાજુલા પોલીસ સ્ટેશનના પી.આઈ કોલાદરા અને અન્ય સ્ટાફ એ 108 ને રસ્તો પાર કરાવ્યો

108 ને પસાર કરાવતી પોલીસની કામગીરી નો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ
📲Get App