દિયોદરના સુરાણાના આદિત્ય જોષીએ નેશનલમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
Watch on:
▶️ YouTube
દિયોદરના સુરાણાના આદિત્ય જોષીએ નેશનલમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
દિયોદરના સુરાણાના આદિત્ય જોષીએ નેશનલમાં સિલ્વર મેડલ જીતી ઇતિહાસ રચ્યો
દિયોદર તાલુકાના *સુરાણા ગામના* જયેશભાઈ હરદેવભાઈ જોષીના સુપુત્ર *આદિત્ય કુમાર જોષી*એ ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
DLSS સ્પોર્ટ્સ સ્કૂલ, વિમલા વિદ્યાલય ગઢ ખાતેથી હરિદ્વાર ખાતે યોજાયેલ *"નેશનલ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ 2026"* માં આદિત્યએ ઉત્કૃષ્ટ દેખાવ કરી રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.
આદિત્યની આ ઝળહળતી સિદ્ધિથી સમગ્ર બ્રહ્મ સમાજ, સુરાણા ગામ તેમજ દિયોદર તાલુકા અને દેશનું ગૌરવ વધ્યું છે.
આ ગૌરવપ્રદ ક્ષણે સમગ્ર જોષી પરિવારને ખૂબ ખૂબ અભિનંદન અને આદિત્યને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ.