🔥 TRENDING NCM Choir to Hold Special Worship Conc... Four Nagaland Sepaktakraw Players Set... Nagaland Police to Roll Out Single-Win... Victim Files Complaint Over Multi‑Mill... Kanak News Odisha to Air Live 12 PM Br... Women Protest at Bhopal Collectorat Ov...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજકોટ ના લોકમેળા ને મળ્યું નવું નામ

✍️ Reporter: Siddharajsinh parmar 🗓 25 Aug 2026, 06:48 PM 👁 3
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજકોટના લોકમેળાને મળ્યું નવું નામ: આ વર્ષે “વિરાસત થી વિકાસ” ના નામે યોજાશે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો

રાજકોટ રેસકોર્સના મેદાન ખાતે આગામી 2 થી 6 સપ્ટેમ્બર, 2026 દરમિયાન પરંપરાગત જન્માષ્ટમી લોકમેળાનું ભવ્ય
આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને લોકમેળા અંગેની મહત્વની જાહેરાતો કરવામાં આવી છે. અજય અતિભાઈ કુકડિયા દ્વારા આપવામાં આવેલું “વિરાસત થી વિકાસ” નામ પસંદ કરવામાં આવ્યું છે.

{ Rajkot Lok Mela 2026, Virasat Thi Vikas, Rajkot Updates, Our Rajkot, Janmashtami 2026, Rajkot News, Saurashtra, Rajkot Diaries, Hello Rajkot
📲Get App