🔥 TRENDING શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે જોરદાર... मैनपुरी में ओयो होटलों पर पुलिस की बड़... Mangalore officials to draft checklist... Karnataka CM DK Shivakumar says Congre... Rajasthan BJP Announces First-Phase Pa... NDTV Provides Live Updates on Devegane...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેર જુગારમાં પકડાયેલા ત્રણ વ્યક્તિઓ
Crime

ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેર જુગારમાં પકડાયેલા ત્રણ વ્યક્તિઓ

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 25 Aug 2026, 09:26 AM 👁 88
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને 11,100 રૂપિયાની મુદ્રા સાથે ધરપકડ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના નરાળીગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ વ્યક્તિઓને તાલુકા પોલીસ દ્વારા 11,100 રૂપિયાના મુદામાલ સાથે ધરપકડ કરવામાં આવીછે ધાંગધ્રા તાલુકાના પીઆઇ એન એચ ચુડાસમા સાહેબની સૂચનાથી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ચોક્કસ મળેલીબાતમીના આધારે ધાંગધ્રા તાલુકાના નરાળીગામમા દરોડો પાડયો હતો દરોડા દરમિયાન પોલીસે જાહેરમાં જુગાર રમતા આરોપી રાકેશ સાદુરભાઈ મેહુલ ચંદુભાઇ નરેન્દ્ર ભીખાભાઈ તમામરહે નરાળીવારાની ધરપકડ કરી હતી તમામ વિરુદ્ધ ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારાનો ગુનો નોંધી ત્રણય વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App