🔥 TRENDING Security Forces Confiscate Weapons and... CM Praises Community‑Led Peace Initiat... Meghalaya grapples with specialist doc... EKH Gun Owners Must Renew Expired Lice... Meghalaya CM reverses position on VPP... Over 750 Dengue Cases Reported in Chur...
25 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાણંદમાં હિટ એન્ડ રન ,, ટ્રેલર ની ટક્કરમા શિક્ષક નુ મોત

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 25 Aug 2026, 10:12 PM 👁 6
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાણંદમા નિધરાડરોડ પર અકસ્માત

સાણંદ તાલુકાના નિધરાડ ગામની સીમમાં મુનિ આશ્રમ ની ચોકડી નજીક હિટ એન્ડ રન ની ધટના બની હતી,,જેમા ટ્રેલર ની ટક્કર મા બલેનો કાર ચાલક ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું,, પોલીસે પોસ્ટમોર્ટમ સી,એચ,સી, ખાતે કરાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,
📲Get App