🔥 TRENDING Pradhan sahi nhi hai Former Israeli Scientist Provides Free... IMD Issues Yellow Alert for Heavy Rain... ಭಾರತ-ನ್ಯೂಜಿಲ್ಯಾಂಡ್ T20 ಸರಣಿಯ ಎರಡನೇ ಪಂದ... BESCOM Sets Oct 31, 2026 Deadline for... આખા વર્ષ ની મેહનત ઉપર પાણી ફરી વળીયુ વ...
23 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મહેસાણા-વિસનગર હાઇવે પર અકસ્માત, એક નું મોત
Local

મહેસાણા-વિસનગર હાઇવે પર અકસ્માત, એક નું મોત

✍️ Reporter: Alpeshkumar Chaudhary 🗓 25 Aug 2026, 04:42 PM 👁 73
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહેસાણા-વિસનગર હાઇવે પર થયેલ અકસ્માતમાં એકનું મૃત્યુ થયું.

મહેસાણા-વિસનગર હાઇવે પર અકસ્માત થયો.જેમો ગઢા ગામના વતની રમેશભાઈ ચૌધરી ની પુત્રી ધીરજા નું સારવાર દરમિયાન મરણ જાહેર કરેલ, મહેસાણા પોલીસ મથકે ગુનો નોંધાવી ફરિયાદ દાખલ કરી કાયદેસર ની તપાસ ચાલુ કરી છે


ઘટના સ્થળ મહેસાણા જિલ્લામાં આવેલો આ હાઇવે છે, જે મહેસાણા અને વિસનગર શહેરોને જોડે છે.
📲Get App