🔥 ट्रेंडिंग Irfan Pathan Says He Has Never Spoken... लसीकरण मोहिमेत पवारांचे योगदान महत्त्व... Demand Action Against Schools Operatin... Former BCCI Selector Urged Gujaratis t... Kabir Bedi, 70, Shares Marriage Secret... सरकारी कर्मचारी संघ ने PDO पदों को ग्र...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મૂળ દ્વારકા નજીક દરિયા માં બોટ ડૂબી

મૂળ દ્વારકા નજીક દરિયા માં બોટ ડૂબી

✍️ रिपोर्टर: Husain Dhoki 🗓 25 अग. 2026, 02:14 PM 👁 59
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ગીર સોમનાથ જિલ્લા ના મૂળ દ્વારકા નજીક દરિયા માં મચ્છીમારી કરતી એક બોટ માં અચાનક ગાબડું પડ્યું અને બોટ ડૂબવા લાગી
બોટ માં સવાર ખલાસીઓ એ મદદ માંગતા અન્ય એક બોટ તુરંત તેમની મદદે આવી પહોંચી અને સોં પહેલા બુબતી બોટ માં સવાર તમામ ખલાસીઓ ને સુરક્ષિત બીજી બોટ માં ઉપાડી લેવાયા અને ડૂબતી બોટ ને સહારો આપી મૂળ દ્વારકા ના કિનારે પહોંચાડવામાં આવી
📲Get App