હીરા માં હડતાલ
Watch on:
▶️ YouTube
હીરા માં હડતાલ
મહુવા તાલુકામાં આજુબાજુના ગામડા વાળા લોકો મહુવામાં હીરા ઘસવા આવતા હીરાનો યોગ્ય ભાવ ન મળતા હડતાલ પર તેમજ બધા કારીગરો રસ્તા ઉપર ઉતરી આવ્યા તેમજ બધા કારીગરોની એકતા જોવા મળી