🔥 ट्रेंडिंग સુરત: કીમ પોલીસ મથકે ગણેશ વિસર્જન અંગે... મુલદ ગામમાં પ્રતિષ્ઠા પાર્ક સોસાયટીમાં... સુરતમાં ગણેશ વિસર્જન માટે પોલીસની કડક... સુરતમાં 90,000 મૂર્તિઓના વિસર્જન માટે... दिल्ली ने 225 करोड़ रुपये से टाउन हॉल... उत्तर प्रदेश: दिव्यांगजनों के लिए ई-टि...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રા શહેરના વોર્ડ‑૧માં કોટૅની બહાર દંડની હાજરીમાં સફાઈ અભિયાન
स्थानीय

ધાંગધ્રા શહેરના વોર્ડ‑૧માં કોટૅની બહાર દંડની હાજરીમાં સફાઈ અભિયાન

✍️ रिपोर्टर: Bhatti Sinkandar Gulabbhai 🗓 24 अग. 2026, 08:58 AM 👁 58
यहाँ देखें: ▶️ YouTube 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વોર્ડ‑૧માં કોટૅની બહાર દંડની હાજરીમાં સ્વચ્છતા માટે સફાઈ કરવામાં આવી.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા શહેરના વોર્ડ‑૧માં કોટૅની બહાર સ્વચ્છતા માટે દંડખની હાજરીમાં સફાઈનું આયોજન કરવામાં આવ્યું.
પૂર્વ મંત્રી એકે જાડેજા સાહેબ અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા ના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 1 ના દંડકની હાજરીમાં
સફાઈ કામગીરીયોજાયહતીકોટૅનાજજવકલો અને આવતા નાગરિકો ને સમસ્યા નો સર્જાય તે માટે દંડખની હાજરીમાં સાફ સફાઈ યોજાઈ હતી સ્થાનિક અધિકારીઓ એ ભાગ લીધોહતો અને વિસ્તારની સફાઈને પ્રાથમિકતા આપવામાં આવી.

આ પ્રયાસ દ્વારા કોટૅની આસપાસની ગંદકી દૂર કરવામાં આવી અને નાગરિકોને સ્વચ્છતા જાગૃતિ માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યુંહતુ
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App