🔥 TRENDING Supreme Court Orders Immediate Settlem... Rajasthan Government Launches Statewid... Punjab CM announces date for women’s c... Health Minister Nishant Kumar visits B... Thousands Flock to Omkareshwar’s Maha... Three Arrested in Pachmarhi Gang Rape...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ભાવનગર નકલી દારૂ કાંડ માં સંતરામપુર ના યુવક નું મોત

✍️ Reporter: Burhaan sibhai 🗓 24 Aug 2026, 09:40 PM 👁 2
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બુગડ ગામના વતની અને ભાવનગર ખાતે હિટાચી મશીનના ઓપરેટર તરીકે કામ કરતા 36 વર્ષીય યુવક નામે મુકેશભાઈ મણિલાલ ડામોર પોતાના કામ પરથી પરત ફરી પોતાના મિત્રો સાથે દારૂનું સેવન કરેલ ત્યારબાદ થોડા સમય બાદ તેઓની તબિયત લથડતા સૌપ્રથમ ખાનગી દવાખાને ત્યારબાદ હાલત વધુ ગંભીર થતાં હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ થયું હતું આ યુવાન નું અકાળે અવસાન થતા પરિવારમાં મોટી આપત્તિ આવવી પડી છે બે વર્ષની દીકરી અને છ માસમાં દીકરાએ પોતાની છત્રછાયા ગુમાવી છે સદગતના કુટુંબમા ઊંડા શોક ની લાગણી છવાઈ ગઈ છે
📲Get App