🔥 ट्रेंडिंग भारत और न्यूजीलैंड ने बढ़ाई समुद्री सु... त्रिपुरा SEC ने TTAADC गांव समिति चुना... त्रिपुरा के अभिभावक मंत्री सुधांशु दास... लेह, लद्दाख में सुबह 3.5 माप का भूकंप हिमाचल के ग्लेशियल झीलों में 30 साल मे... एचपी विधानसभा स्पीकर कुलेद सिंह पथानिय...
24 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિનેશ ભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સેવા આપી હતી . મોટા વરાછા ખાતે હરે કૃષ્ણ રેડી. દુઃખિયા ના દરબાર રોડ ખાતે નેત્ર દાન સ્વીકારેલ,

✍️ रिपोर्टर: કમલેશ જોગાણી 🗓 24 अग. 2026, 05:24 PM 👁 10
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દિનેશ ભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સેવા આપી હતી . મોટા વરાછા ખાતે હરે કૃષ્ણ રેડી. દુઃખિયા ના દરબાર રોડ ખાતે નેત્ર દાન સ્વીકારેલ,

આજે સાકરબેન ઝવેર ભાઈ સોડવાડીયા નુ અવસાન થતા પુત્ર જીવનભાઈ ઝવેરભાઈ સોsવડીયા,જુગલ ભાઈ ઝવેરભાઈ સોsવડીયા પુત્ર વધુ પ્રભાબેન જીવનભાઈ ,
હર્ષાબેન જુગલભાઈ એ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ને જાણ કરતા નેત્ર દાન સ્વીકારવા ઓથ. આ. દિનેશ ભાઈ જોગાણી ઉપ પ્રમુખ લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સેવા આપી હતી . મોટા વરાછા ખાતે હરે કૃષ્ણ રેડી. દુઃખિયા ના દરબાર રોડ ખાતે નેત્ર દાન સ્વીકારેલ, મૂળ વતન સાંજણાવાંવ નેત્ર દાતા સ્વ સાકર બેન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક ના પ્રમુખ ડોક્ટર પ્રફુલ ભાઈ શિરોયા, તથા તમામ ટ્રસ્ટી શ્રી ઓ, લાયન્સ ક્લબ ઓફ સુરત ઇસ્ટ, રોટરી ક્લબ ઓફ સુરત ઇસ્ટ, ના સભ્યો હાર્દિક શ્રધ્ધાજલી પાઠવી હતી. દિનેશ ભાઈ જોગાણી એ નેત્ર દાતા પરિવાર નો આભાર માન્યો હતો અને નેત્ર દાન વિશે માહિતી ઉપસ્થિત લોકો ને આપી હતી
📲Get App