🔥 TRENDING ભારૂચમાં મહમદપુરા અને મનુબર ચોખળીમાં ખ... Assam Rifles Locate and Return Missing... Assam Congress Invites Nagaon Bypoll C... Escalation of Long-Standing Assam-Megh... CID Uncovers ₹42 Crore Chit‑Fund Scam... Jabalpur University B.Com Exam Paper A...
24 Aug 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
National

ચીખલી ઘટક એક માં પોષણ ઉત્સવ કાર્યક્રમ નું સફળ આયોજન.

✍️ Reporter: કમલેશ સોલંકી 🗓 24 Aug 2026, 09:48 PM 👁 36
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ચીખલી ઘટક એક માં પોષણ ઉત્સવ કાર્યક્રમ નું સફળ આયોજન.

ચીખલી ઘટક એક માં પોષણ ઉત્સવ કાર્યક્રમ નું સફળ આયોજન.
આજ રોજ નવસારી જિલ્લા ના ચીખલી ઘટક એક માં રાનવેરી કલ્લા અને ટાંકલ સેજા માં વાંઝાણા ગ્રામ પંચાયત હોલ ખાતે "પોષણ ઉત્સવ " કાર્યક્રમ અંતર્ગત 'ટેક હોમ રેશન' અને મિલેટ્સ માં થી બનાવેલ વાનગી નું નિદર્શન રાખવામાં આવ્યું હતું જેમાં 70 જેટલી વિવિધ વાનગી આંગણવાડી કાર્યકર, તેડાગર અને લાભાર્થી માતા દ્વારા બનાવી લાભાર્થી સમક્ષ રજુ કરવામાં આવી હતી. કાર્યક્રમ માં ગામ ના સરપંચ શ્રીમતી હિનાબેન પટેલ , સી. ડી. પી. ઓ.,સી. એચ. ઓ,મુખ્ય સેવિકા,ANM, હાજર રહ્યા હતા.પોષણ યુક્ત આહાર અને ટેક હોમ રેશન તથા મિલેટ્સ નો ઉપયોગ કરી વધુ પોષણ મેળવવા ના ઉદેશ્ય ને સાકર કરવા માટે "પોષણ ઉત્સવ" કાર્યક્રમ નું આયોજન સફળતા પૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું. ગામ ના સરપંચશ્રીમતિ હિનાબેન પટેલે ચીખલી તાલુકા ના ઘટક એક ના અધિકારીશ્રી અને તમામ સ્ટાફ મિત્રોના આભાર વ્યક્ત કર્યો.
📲Get App