🔥 ट्रेंडिंग ग्राम पंचायत कारोली मुख्यालय बदलने पर... 12 दिसंबर को लगेगी साल का अंतिम लोक अद... உச்ச நீதிமன்றம் அதிரடி தீர்ப்பு भलुआ मोड़ रास मेले में सुभाष यादव की स... અલગ અલગ જગ્યાએ ઘરફોડ ચોરીના 18 જેટલા ગ... नक्सलमुक्ति के बाद अब नशामुक्ति की मुह...
27 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાષ્ટ્રીય અવકાશ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અગ્રણી સ્પેશ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે કરી ખાસ વાતચીત
टेक्नोलॉजी

રાષ્ટ્રીય અવકાશ દિવસ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના અગ્રણી સ્પેશ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો સાથે કરી ખાસ વાતચીત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 अग. 2026, 02:42 PM 👁 109
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે નવી દિલ્હીમાં દેશના 20 અગ્રણી સ્પેશ સ્ટાર્ટઅપ્સના CEO અને યુવા સ્થાપકો સાથે સંવાદ સાધ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય અવકાશ દિવસ (National Space Day) નિમિત્તે નવી દિલ્હી ખાતે એક વિશેષ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે ભારતના અવકાશ ક્ષેત્રમાં સક્રિય 20 અગ્રણી સ્પેશ સ્ટાર્ટઅપ્સના CEO અને યુવા સ્થાપકો સાથે સીધી વાતચીત કરી હતી.

આ સંવાદ દરમિયાન વડાપ્રધાને દેશના યુવા ઉદ્યોગસાહસિકોના વિચારો અને તેમના દ્વારા કરવામાં આવી રહેલા નવીન પ્રયોગો વિશે જાણકારી મેળવી હતી. અવકાશ ક્ષેત્રે ભારતની વધતી જતી સિદ્ધિઓ અને સ્ટાર્ટઅપ્સના યોગદાનને લઈને આ બેઠક અત્યંત મહત્વની માનવામાં આવે છે.

ભારત સરકાર દ્વારા અવકાશ ક્ષેત્રે ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે આ પ્રકારના સંવાદો દ્વારા યુવા સ્થાપકોને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
📲Get App