🔥 TRENDING BJP Wins Rejinagar Seat, Seen as Setba... India clinches Indore win, takes 2-1 s... IND vs WI 3rd T20I: Where to Watch Liv... The Hindu Stresses Need to Preserve Sh... India Tours Zimbabwe for Test Series i... Cockroach Movement Announces Further P...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ધાંગધ્રાના એજાર ગામે પોલીસનો દરોડો: ૫૦૦ લીટર દેશી દારૂનો આથો ઝડપાયો
Crime

ધાંગધ્રાના એજાર ગામે પોલીસનો દરોડો: ૫૦૦ લીટર દેશી દારૂનો આથો ઝડપાયો

✍️ Reporter: Bhatti Sinkandar Gulabbhai 🗓 23 Aug 2026, 09:18 AM 👁 61
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ધાંગધ્રા તાલુકાના એજાર ગામે પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મોટા પ્રમાણમાં દેશી દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો છે.

બ્રેકિંગ ન્યુઝ
ધાંગધ્રા તાલુકાના એજાર ગામે તાલુકા પોલીસ દ્વારા દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી ગેરકાયદેસર રીતે દારૂ બનાવવા માટે તૈયાર કરવામાં આવેલો અંદાજે ૫૦૦ લીટર જેટલો આથો મળી આવ્યો હતો. તેની કિંમત 16,100 આંકવામાં આવી હતી

મળતી માહિતી મુજબ, તાલુકા પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી મળી આવેલા તમામ જથ્થાનો નાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાને પગલે વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે
રિપોર્ટર સિકંદર ભટ્ટી ધાગધ્રા
📲Get App